ડાયાબિટીસના ઘરેલુ 10 નુસ્ખા ( Prescriptions for Diabetes )
ડાયાબિટીસ ( મધુપ્રમેહ ) :-
ડાયાબિટીસ નું બીજું નામ "મધુપ્રમેહ" છે. અહીં જણાવેલ અલગ અલગ 10 પ્રકારના ઘરેલુ નુસ્ખા છે જેની કોઈ સાઈડ ઇફેસ્ક્ટ થતી નથી અને બીજું કે મોંઘી દવા પીવા કરતા આ નુસ્ખા વધારે સારા અને ઘર બેઠા થઈ જાય છે. તમે પણ જાણો અને તમારા મિત્રો અને સબંધીઓ ને મોકલો જેથી જરૂરી વ્યક્તિને આ માહિતી મળે અને તમને પણ આંગળી ચિંધ્યા નું પુણ્ય મળે.
ઘરેલુ 10 નુસ્ખા :-
- લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
- આમળાનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.
- હળદરનાં ગાંઠીયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
- હરડે, બહેડાં, લીમડાની અંતર છાલ, મામેજવો, ભોંયઆંબલીના મૂળ અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
- 50 ગ્રામ લીલી હળદર, 10 કાળા તુલસીનાં પાન, બીલીપત્રના કૂણા પાન 30 વાટી 1 ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી સવારે નરણે કોઠે પીવું, આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું પીવું નહિ. 21 દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ડાયાબિટીસ ચોકકસ મટે છે.
- આમલીના કિચૂકા ( આંબીલા ) શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.
- કુમળા કારેલાંના નાના કટકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી એક તોલો જેટલી ભૂકી સવાર - સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
- રોજ રાત્રે દોઢ થી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી સવારે ખૂબ મસળી ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
- લીમડાનાં પાનનો રસ નિમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
- ગળોના સ્વરસમાં મધ મેળવીને પીવાથી પ્રમેહ મટે છે.
તમને આ પણ ફાયદા કારક છે.
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.