ગણપતિ બાપ્પા ના નારા - Ganesha's Slogan
ગણપતિ બાપ્પા ના નારા :-
ગણપતિ બાપા - મોરિયા
મંગલમૂર્તિ - મોરિયા
ઘી ના લાડુ - ચોરીયા
આવતા વર્ષે - નોતર્યા
નંબર વાળા :-
એક દો તીન ચાર - ગણપતિ નો જય જય કાર
પાંચ છે સાત આઠ - ગણપતિ હમારે સાથ
નૌ દસ ગ્યારા બારા - ગણપતિ હે સબસે પ્યારા
તેરા ચૌદા પંદરા સોલા - ગણપતિ હે સબસે પ્યારા
સત્રા અઠરા ઉન્નીસ બીસ - ગણપતિ હમારે બીચ
આકાશ મેં તારે હે - ગણપતિ હમારે હે
સોડા લેમન કોકો કોલા - ગણપતિની બોલમ બોલા
આધિ રોટી ખાયેંગે - ગણપતિ કો લાયેંગે
ચારાના આઠાના બારાના - ગણપતિ છે ગારાના
સેવ ખમણ ને ફાફડા - ગણપતિ છે આપણા
દેશ ભક્તિ સ્ટાઇલ :-
ગલી ગલી મેં નારે હે - ગણપતિ હમારે હે
જબ તક સુરજ ચાંદ રહેગા - ગણપતિ કા નામ રહેગા
આજનો દિવસ કેવો છે - સોના કરતા મોંઘો છે
સોના કરતા મોંઘુ કોણ - ગણપતિ બાપા ગણપતિ બાપા
ધાણા મરચાં આદુ - ગણપતિ ના લાડુ
રીંગણાં બટાકા થેલીમાં - ગણપતિ છે શેરીમાં
ગલી ગલી મેં ઉંદર - ગણપતિ છે સુંદર
શેરી એ શેરી એ જાડવા - ગણપતિ ના માંડવા
શેરી એ શેરી એ માંડવા - ગણપતિના લાડવા
શેરી એ શેરી એ દૂધ વાળા - ગણપતિ છે સૂંઢ વાળા
એક - બે વાળા :-
એક ગ્લાસ બે ગ્લાસ - ગણપતિ છે ફસ્ટ કલાસ
એક ફૂલ બે ફૂલ - ગણપતિ છે બ્યુટીફૂલ
એક ધાણી બે ધાણી - ગણપતિ ની બે રાણી
એક કાર બે કાર - ગણપતિનો જય જય કાર
એક નૂર બે નૂર - ગણપતિ બાપા કોહિનૂર
એક મોર બે મોર - ગણપતિ બાપા મોદક ચોર
ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટાર - ગણપતિ છે સુપર સ્ટાર
મારી થાળી મારા વાટકા - મારા ગણપતિ મારા લાડકા
ગાડી ચાલે સીધી સીધી - ગણપતિની રિદ્ધિ સિદ્ધિ
તપેલીમાં શિરો - ગણપતિ બાપા હીરો
ચીકણો ચીકણો ગુંદર - ગણપતિ બાપા સુંદર
ચીકણો ચીકણો ગુંદર - ગણપતિ બાપા નો ઉંદર
ચાઈના હોય કે કોરિયા - ગણપતિ બાપા મોરિયા
ઇસ્ટ ઓર વેસ્ટ - ગણપતિ બાપા બેસ્ટ
ગણપતિનું વાહન કોણ - ઉંદર મામા ઉંદર મામા
આપણે કોના - બાપાનાં
બાપા કોના - આપણા
અને છેલ્લે,
શેરીએ શેરીએ ટ્યુબલાઈટ - ગણપતિબાપા ને ગુડ નાઈટ
कोई टिप्पणी नहीं
Thankyou Dear.... For your best review and For giving your precious Time.